Ayurveda in Gujarati Poetry
જૂના જમાનામાં આજના જેવી શાળા-કોલેજો નહોતી ત્યારે ગામડાંઓના અભણ સમાજમાં સરળતાથી યાદ રહી જાય એવી મિતાક્ષરી અને પ્રાસાનુપ્રાસવાળી કહેવતો દ્વારા લોકશિક્ષણનું કાર્ય થતું. એ પરંપરા આજેય લોકજીવનમાં ઉતરી આવી છે, અને લોકસાહિત્યનું મહત્ત્વનું અંગ બની રહી છે. આજે રોજ-બરોજ સ્વાસ્થ્ય જાળવવા આવી વાતો ની તાતી જરૂર છે…આ બધી કહેવતો માં આયુર્વેદ ની જ્ઞાન અને લોક્સમજ […]